નોઝ ના મુખ્ય બે કામ – (ફંક્શન ) હોય છે: (1) રેસ્પીરેટરી પેસેઝ (2)ઓર્ગન ઓફ સ્મેલ
નેસલ કેવીટીના ઉપરના એક તૃતિયાંશ ભાગે (અપર વનથર્ડ ) પર સ્મેલ રીસેપ્ટર હોય છે જે ને ઓલ્ફેક્ટરી મ્યુકોસાનું લેયર ચઢેલું હોય છે. નેસલ કેવીટી નો બાકીનો ભાગ પર રેસ્પીરેટરી મ્યુકોસાના લેયર હોય છે. રેસ્પીરેટરી મ્યુકોસા હાઇલી વેસ્ક્યુલર હોય છે અને ઇંસ્પાયર્ડ એર( એટલે કે શરીર ના બહાર થી શરીર માં અંદર ખેંચેલી હવા) ને વોર્મ એટલે કે ગરમ રાખે છે.
