Uncategorized

Nose- નોઝ – નાક

નોઝ ના મુખ્ય બે કામ – (ફંક્શન ) હોય છે: (1) રેસ્પીરેટરી પેસેઝ (2)ઓર્ગન ઓફ સ્મેલ નેસલ કેવીટીના ઉપરના એક તૃતિયાંશ ભાગે (અપર વનથર્ડ ) પર સ્મેલ રીસેપ્ટર હોય છે જે ને ઓલ્ફેક્ટરી મ્યુકોસાનું લેયર ચઢેલું હોય છે. નેસલ કેવીટી નો બાકીનો ભાગ પર રેસ્પીરેટરી મ્યુકોસાના લેયર હોય છે. રેસ્પીરેટરી મ્યુકોસા હાઇલી વેસ્ક્યુલર હોય છે […]

Nose- નોઝ – નાક Read More »

Stomach- સ્ટોમેક

સ્ટોમેક ને ગેસ્ટર કે વેન્ટર પણ કહેવાય છે તેના કારણે સ્ટોમેક ને લગતા બાબતો મા ગેસ્ટ્રીક ને એડ્જેક્ટીવ તરીકે વપરાય છે. સ્ટોમેક એક મસ્ક્યુલર બેગ છે. સ્ટોમેક એ ડાઇજેસ્ટીવ ટ્યુબનો વાઇડેસ્ટ ( સૌથી પહોળુ) અને મોસ્ટ ડીસ્ટેન્સીબલ પાર્ટ છે. સ્ટોમેક એ ઉપર એસોફેગસના નીચે વાળ ભાગથી કાનેક્ટ થાય છે અને નીચે ડીઓડેનમથી કનેક્ટ થાય છે.

Stomach- સ્ટોમેક Read More »

Abdomen and Pelvis- એબડોમેન અને પેલ્વીસ

એબડોમેન અને પેલ્વીસ શરીરની સૌથી મોટી કેવીટી બનાવે છે. તેમા ડાઇજેસ્ટીવ સિસ્ટમના મોટાભાગના અવયવો ઉપરાંત યુરીનરી સિસ્ટમ, રીપ્રોડક્ટીવ સીસ્ટમ ના અંગો ઉપરાંત મસલ્લ , લીમ્ફ નોડ વિગેરે અનેક મહત્વના અંગો આવેલા છે. એબડોમેન અને પેલ્વીસ મોટા હોવા છતાં તેમા બોન -હાડકા ઓછા આવેલા છે. મેલ -પુરુષની સરખામણીમાં ફિમેલ – મહિલાઓમાં પેલ્વીસ લાઇટર-હલકુ , વાઇડર-પહોળુ અને

Abdomen and Pelvis- એબડોમેન અને પેલ્વીસ Read More »

THORAX- થોરેક્ષ

માનવ શરીર ના ટ્રંક Trunk -ધડ ને બે ભાગમાં વહેંચવામાં આવે છે ઉપર ના ભાગ ને thorax કહેવામાં આવે છે અને નીચેના ભાગને abdomen કહેવામાં આવે છે. થોરેસિક કેજ એ થોરેક્ષ ને રક્ષણ આપતુ સ્કેલેટન ફ્રેમવર્ક છે. માનવ શરીરના અતિ મહત્વના અંગો જેવા કે હાર્ટ – હ્રદય તથા લંગ્સ થોરેસિક કેજમાં આવેલા છે.thorex – થોરેક્ષ

THORAX- થોરેક્ષ Read More »

બોન ઓફ અપર લીંંબ- સ્કેપ્યુલા Scapula

સ્કેપ્યુલા Scapula એ થોરેસિક કેજ Thoracic ના પોસ્ટેરીઓલેટરલ posteroLateral અસ્પેક્ટમાં આવેલુ પાતળુ હાડકું છે . સ્કેપુલાને બે સરફેસ ત્રણ બોર્ડર ત્રણ એન્ગલ , ત્રણ પ્રોસેસ છે. સરફેસ Surface – (1) કોસ્ટલ સર્ફેસ – costal surface (2) ડોર્સલ સર્ફેસ- dorsal surface બોર્ડર- (1) સુપરીઅર બોર્ડર- Superior border (2) લેટરલ બોર્ડર- lateral border એન્ગલ – (1) સુપરીઅર

બોન ઓફ અપર લીંંબ- સ્કેપ્યુલા Scapula Read More »

અપર લીમ્બ અને લોવર લીમ્બ

માનવ શરીરના અપર લીમ્બ એટલે હાથ અને ખભો અને લોવર લીમ્બ એટલે પગ તે ઇવોલ્યુશન ના શરૂઆતમાં મુખ્ય રોલ શરીરના વજનને ઉચકવાનો હતો અને એક જગ્યા થી બીજા જગ્યાએ સ્થળાંતર કરવાનો હતો. જે આજ ના યુગના પણ બીજા એનિમલમાં જોવા મળે જેમ કે ગાય કુતરાઓ વિગેરે ને લીમ્બ ના રૂપમાં ચાર પગ હોય છે. માનવ

અપર લીમ્બ અને લોવર લીમ્બ Read More »

HOMEOSTASIS- હોમીયોસ્ટેસીસ

હોમીયોસ્ટેસીસ એટલે એવુ મેકેનિઝમ એવી પ્રક્રિયા કે જેનાથી ઇન્ટર્નલ એન્વાર્નમેંટ ની કંસ્ટીસ્ટંસી જળવાય રહે. અહી ઇન્ટર્નલ એન્વાયર્નમેંટ એટલે માનવ શરીરની અંદરનું એન્વાયર્નમેંટ . આમાં ઇંટર્નલ એન્વાયર્નમેટને અસર કર્તા પરીબળો માં હોમીયોસ્ટેસીસ માટે લીવીંગ મેમ્બ્રેન અગત્યનો રોલ ભજવે છે, ખાસ કરીને એવી લીવીંગ મેબ્રેન જેમાં વિવિધ પ્રકારની પર્મીએબીલીટી વાળી જેવી કે વેસ્ક્યુલર એન્ડોથિલિયમ અને સેલ મેબ્રેન

HOMEOSTASIS- હોમીયોસ્ટેસીસ Read More »

વેલકમ મિત્રો

હેલ્ધીએસ્ટ ગુજરાતી પર તમારુ સ્વાગત છે . અહી તમે માનવ શરીરને લગતી તમામ માહીતી ગુજરાતી ભાષામાં પ્રાપ્ત કરી શકો છો. આપણે માનવ શરીરની રચના અને કાર્ય એટલે કે અનાટોમી – Anatomy અને ફિજીયોલોજી- Physiology થી શરુઆર કરી શુ

વેલકમ મિત્રો Read More »