Bones of Upper Limb- અપર લીંબ ના હાડકા (બોન)- ક્લેવિકલ
માનવ ના 206 હાડકા (બોન) પૈકી 64 બોન અપર લીમ્બ માં હોય છે. ડાબી બાજુ 32 બોન અને જમની બાજુ 32 બોન એમ બે બાજુ સરખા પ્રકારના બોન હોય છે. બન્ને બાજુ ક્લેવિકલ, સ્કેપ્યુલા, હ્યુમરસ, રેડીયસ, અલ્ના, કાર્પલ બોન, મેટા કાર્પલ બોન અને ફેલેંજીસ હોય છે ક્લેવિકલ -CLAVICLE ક્લેવિકલ એ લોંગ બોન – (લાંબુ હાડકુ) […]
Bones of Upper Limb- અપર લીંબ ના હાડકા (બોન)- ક્લેવિકલ Read More »








