Abdomen and Pelvis- એબડોમેન અને પેલ્વીસ

એબડોમેન અને પેલ્વીસ શરીરની સૌથી મોટી કેવીટી બનાવે છે. તેમા ડાઇજેસ્ટીવ સિસ્ટમના મોટાભાગના અવયવો ઉપરાંત યુરીનરી સિસ્ટમ, રીપ્રોડક્ટીવ સીસ્ટમ ના અંગો ઉપરાંત મસલ્લ , લીમ્ફ નોડ વિગેરે અનેક મહત્વના અંગો આવેલા છે.

એબડોમેન અને પેલ્વીસ મોટા હોવા છતાં તેમા બોન -હાડકા ઓછા આવેલા છે.

મેલ -પુરુષની સરખામણીમાં ફિમેલ – મહિલાઓમાં પેલ્વીસ લાઇટર-હલકુ , વાઇડર-પહોળુ અને શેલો હોય છે. જેથી તે બેબી ડીલીવરી કરવામાં સરળતા રહે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *