સ્ટોમેક ને ગેસ્ટર કે વેન્ટર પણ કહેવાય છે તેના કારણે સ્ટોમેક ને લગતા બાબતો મા ગેસ્ટ્રીક ને એડ્જેક્ટીવ તરીકે વપરાય છે.
સ્ટોમેક એક મસ્ક્યુલર બેગ છે.
સ્ટોમેક એ ડાઇજેસ્ટીવ ટ્યુબનો વાઇડેસ્ટ ( સૌથી પહોળુ) અને મોસ્ટ ડીસ્ટેન્સીબલ પાર્ટ છે.
સ્ટોમેક એ ઉપર એસોફેગસના નીચે વાળ ભાગથી કાનેક્ટ થાય છે અને નીચે ડીઓડેનમથી કનેક્ટ થાય છે.
સ્ટોમેક ફૂડ નો સંગ્રહ કરવામાં અને કાર્બોહાઇડ્રેડ, પ્રોટીન અને ફેટ નું પાચન કરવામાં ( ડાયજેસ્ટ કરવામાં ) મદદરૂપ થાય છે.
જ્યારે ખાલી હોય ત્યારે એમ્ટી સ્ટોમેક થોડોંક જે (J) આકરનું હોય છે. જ્યારે ભરેલુ હોય તો આકરા બદલાય છે. ઓબેઝ પર્સન એટલે કે મેદસ્વી- ઝાડા માનસનું સ્ટોમેક વધુ હોરીજોન્ટલ હોય છે.
