July 2025

Nose- નોઝ – નાક

નોઝ ના મુખ્ય બે કામ – (ફંક્શન ) હોય છે: (1) રેસ્પીરેટરી પેસેઝ (2)ઓર્ગન ઓફ સ્મેલ નેસલ કેવીટીના ઉપરના એક તૃતિયાંશ ભાગે (અપર વનથર્ડ ) પર સ્મેલ રીસેપ્ટર હોય છે જે ને ઓલ્ફેક્ટરી મ્યુકોસાનું લેયર ચઢેલું હોય છે. નેસલ કેવીટી નો બાકીનો ભાગ પર રેસ્પીરેટરી મ્યુકોસાના લેયર હોય છે. રેસ્પીરેટરી મ્યુકોસા હાઇલી વેસ્ક્યુલર હોય છે […]

Nose- નોઝ – નાક Read More »

Stomach- સ્ટોમેક

સ્ટોમેક ને ગેસ્ટર કે વેન્ટર પણ કહેવાય છે તેના કારણે સ્ટોમેક ને લગતા બાબતો મા ગેસ્ટ્રીક ને એડ્જેક્ટીવ તરીકે વપરાય છે. સ્ટોમેક એક મસ્ક્યુલર બેગ છે. સ્ટોમેક એ ડાઇજેસ્ટીવ ટ્યુબનો વાઇડેસ્ટ ( સૌથી પહોળુ) અને મોસ્ટ ડીસ્ટેન્સીબલ પાર્ટ છે. સ્ટોમેક એ ઉપર એસોફેગસના નીચે વાળ ભાગથી કાનેક્ટ થાય છે અને નીચે ડીઓડેનમથી કનેક્ટ થાય છે.

Stomach- સ્ટોમેક Read More »

Abdomen and Pelvis- એબડોમેન અને પેલ્વીસ

એબડોમેન અને પેલ્વીસ શરીરની સૌથી મોટી કેવીટી બનાવે છે. તેમા ડાઇજેસ્ટીવ સિસ્ટમના મોટાભાગના અવયવો ઉપરાંત યુરીનરી સિસ્ટમ, રીપ્રોડક્ટીવ સીસ્ટમ ના અંગો ઉપરાંત મસલ્લ , લીમ્ફ નોડ વિગેરે અનેક મહત્વના અંગો આવેલા છે. એબડોમેન અને પેલ્વીસ મોટા હોવા છતાં તેમા બોન -હાડકા ઓછા આવેલા છે. મેલ -પુરુષની સરખામણીમાં ફિમેલ – મહિલાઓમાં પેલ્વીસ લાઇટર-હલકુ , વાઇડર-પહોળુ અને

Abdomen and Pelvis- એબડોમેન અને પેલ્વીસ Read More »