THORAX- થોરેક્ષ
માનવ શરીર ના ટ્રંક Trunk -ધડ ને બે ભાગમાં વહેંચવામાં આવે છે ઉપર ના ભાગ ને thorax કહેવામાં આવે છે અને નીચેના ભાગને abdomen કહેવામાં આવે છે. થોરેસિક કેજ એ થોરેક્ષ ને રક્ષણ આપતુ સ્કેલેટન ફ્રેમવર્ક છે. માનવ શરીરના અતિ મહત્વના અંગો જેવા કે હાર્ટ – હ્રદય તથા લંગ્સ થોરેસિક કેજમાં આવેલા છે.thorex – થોરેક્ષ […]



