બોન ઓફ અપર લીંંબ- સ્કેપ્યુલા Scapula

સ્કેપ્યુલા Scapula એ થોરેસિક કેજ Thoracic ના પોસ્ટેરીઓલેટરલ posteroLateral અસ્પેક્ટમાં આવેલુ પાતળુ હાડકું છે .

સ્કેપુલાને બે સરફેસ ત્રણ બોર્ડર ત્રણ એન્ગલ , ત્રણ પ્રોસેસ છે.

સરફેસ Surface – (1) કોસ્ટલ સર્ફેસ – costal surface (2) ડોર્સલ સર્ફેસ- dorsal surface

બોર્ડર- (1) સુપરીઅર બોર્ડર- Superior border (2) લેટરલ બોર્ડર- lateral border

એન્ગલ – (1) સુપરીઅર એન્ગલ – superior angle (2) ઇંફરીઅર એન્ગલ – inferior angle (3) લેટરલ/ એલીનોઇડ એન્ગલ – lateral angle /alenoid angle

પ્રોસેસ – (1) સ્પાઇનસ પ્રોસેસ – spinous process (2) એક્રોમિઅન – acromion (3) કોરાકોઇડ – coracoid

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *